ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકદાસ


માણેકદાસ [                ] : ૫૨ કડીની ‘અજગર-પ્રહ્લાદ-સંવાદ’ કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]