ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણેકવિજ્ય-૧
Jump to navigation
Jump to search
માણેકવિજ્ય-૧ : જુઓ માણિક્યવિજ્ય. માણેકવિજ્ય-૨ [ઈ.૧૭૬૯માં હયાત] : તપગચ્છના હીરવિજ્યસૂરિની પરંપરાના જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની પંદર તિથિ’ (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮) તથા ૧૩ કડીના ‘ઋષભદેવજિનનું પારણું’(મુ.). એ કૃતિઓના કર્તા. કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]