ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


માધવ-૧[ઈ.૧૫૬૫માં હયાત] : આખ્યાનકાર. ‘ચંદ્રહાસ-આખ્યાન’ (ર.ઈ.૧૫૬૫)ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી.[ર.સો.]