ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુંજ


મુંજ [                ] : ૪ કડીના ‘આદિનાથ-ભાસ’ (લે.સં. ૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]