zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુનિસુંદર સૂરિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મુનિસુંદર(સૂરિ)-૧ [ઈ.૧૩૮૪ આસપાસમાં હયાત] : ‘વીર-સ્તવ’ (ર.ઈ.૧૩૮૪ આસપાસ)ના કર્તા.

સંદર્ભ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂચિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮. [શ્ર.ત્રિ.]