ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળચંદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


મૂળચંદ [                ] : જૈન. પિતાનામ પ્રભુદાસ. રાજુલના વિરહભાવને વ્યક્ત કરતી ૧૫ તિથિઓની ‘ગરબી’(મુ.)ના કર્તા.

કૃતિ : પ્રાકાસુધા : ૨.
[કી.જો.]