ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોહન જનમોહન-૩


મોહન(જનમોહન)-૩ [ઈ.૧૭૮૨ સુધીમાં] : ‘સ્નેહલીલા’ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા.

સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.
[શ્ર.ત્રિ.]