યશ:કીર્તિ [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન. ‘પાંચઈન્દ્રિયસંવાદ-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]