રત્નતિલકસેવક [ ] : જૈન સાધુ. ૮ કડીની ‘કાયાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. પ્રાસપસંગ્રહ : ૧. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]