ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નપ્રભશિષ્ય


રત્નપ્રભશિષ્ય [ઈ.૧૫૬૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. ‘ગજસુકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૮)ના કર્તા.

સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]