ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્ન સૂરિ શિષ્ય-૧


રત્ન(સૂરિ)શિષ્ય-૧ [ઈ.૧૪૫૬માં હયાત] : જૈન. સુપાત્રદાનનો મહિમા કરતા ૩૬૬ કડીના ‘રત્નચૂડ-પ્રબંધ’ (ર.ઈ.૧૪૫૬)ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[કી.જો.]