રવિસાગરજી [ઈ.૧૮૩૮માં હયાત] : જૈન સાધુ. હિંદીની છાંટ ધરાવતા ૧૬ કડીના ‘શાંતિનાથનો છંદ’ (ર.ઈ.૧૮૩૮/સં.૧૮૯૪, ચૈત્ર-; મુ.)ના કર્તા.