ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રવિવિજ્ય


રવિવિજ્ય [ઈ.૧૭૦૨માં હયાત] : જૈન સાધુ. ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૦૨)ના કર્તા.

સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.
[ગી.મુ.]