< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
રાંકૈઓ [ઈ.૧૮૪૩ સુધીમાં] : પદો (લે.ઈ.૧૮૪૩)ના કર્તા.
સંદર્ભ : ૧. ફાહનામાવલિ : ૨; ૨. ફૉહનામાવલિ. [નિ.વો.]