ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજઅમર


રાજઅમર [ ] : ભક્તિની મહત્તા ગાતા ૪ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.

કૃતિ : સોસંવાણી.
[શ્ર.ત્રિ.]