ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજધર્મ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રાજધર્મ [   ] : જૈન સાધુ. રાજસાગરના શિષ્ય. સ્વહસ્તાક્ષરમાં લખેલા ‘દામન્નકકુલપુત્ર-રાસ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ર.ર.દ.]