zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામદાસ-૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રામદાસ-૪ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કવિ. તેમણે ઘણાં પદો રચ્યાં હોવાનું કહેવાય છે.

સંદર્ભ : ૧. મસાપ્રવાહ; ૨. સ્વામિનારાયણ સંપ્રદાયનો સચિત્ર ઇતિહાસ; સં. શાસ્ત્રી સ્વયંપ્રકાશજીદાસ, ઈ.૧૯૭૪ (બીજી આ.).[ચ.શે.]