Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામશિષ્ય
Language
Watch
View source
રામશિષ્ય
[ ] : ૫ કડીના ‘સિદ્ધચક્રનું સ્તવન/આંબેલની ઓળીનું સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. સસન્મિત્ર(ઝ).
[શ્ર.ત્રિ.]
←
રામશંકર
રામસિંહ
→