રામાનંદ : આ નામ ‘પંચકોષવર્ણન’ તથા ગુજરાતી-હિન્દી પદો (૩ મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. ભજનસાગર : ૨.