Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ-૮
Language
Watch
View source
રામ-૮
[ ] : જૈન સાધુ. સુમતિસાગરના શિષ્ય. ૬ કડીના ‘સુમતિજિન તથા શાંતિજિન-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧.
[શ્ર.ત્રિ.]
←
રામ-૭
રામ-૯-રામૈયો
→