ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામ મુનિ-૪


રામ(મુનિ)-૪ [ઈ.૧૬૫૫માં હયાત] : જૈન સાધુ. માનવિમલના શિષ્ય. ૧૯૫ કડીના ‘ચંદનમલયાગિરી-રાસ’ (ર.ઈ.૧૬૫૫)ના કર્તા.

સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.
[શ્ર.ત્રિ.]