રાયમલ(બ્રહ્મ) [ઈ.૧૬મી કે ૧૭મી સદીમાં હયાત] : જૈન સાધુ. ‘નેમીશ્વર-ફાગ’ (ર.ઈ.૧૬મી કે ૧૭મી સદી)ના કર્તા.