ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપવિજ્યશિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રૂપવિજ્યશિષ્ય [ ] : ‘નંદીશ્વરદ્વીપ સ્તવનાદિ અનેક સ્તવનસંગ્રહ’ના કર્તા. તપગચ્છના પદ્મવિજ્યશિષ્ય લક્ષ્મીવિજ્ય આ કૃતિના કર્તા હોય એવી પણ સંભાવના છે. સંદર્ભ : લીંહસૂચી.[જ.ગા.]