< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
રૂપશંકર [ઈ.૧૮૩૩ સુધીમાં] : તેમણે ‘માતાજીની હમચી’ (લે.ઈ.૧૮૩૩)ની રચના કરી છે.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.[કી.જો.]