ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીશંકર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લક્ષ્મીશંકર [ ] : ૮ કડીની, શિવજીની સ્તુતિ કરતી ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩.[શ્ર.ત્રિ.]