ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખમસીહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લખમસીહ [ઈ.૧૪૭૫ સુધીમાં] : જૈન. ૧૦૪ કડીની ‘શાલિભદ્ર-ચોપાઈ’ (લે.ઈ.૧૪૭૫)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]