ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિરત્ન લબ્ધિરાજ વાચક
Jump to navigation
Jump to search
લબ્ધિરત્ન/લબ્ધિરાજ(વાચક) [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનરાજની પરંપરામાં ધર્મમેરુના શિષ્ય. ૧૨ કડીની ‘શીલ-ફાગ/શીલવિષયક કૃષ્ણરુક્મિણી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬ ફાગણ-) તથા ‘નેમિ-ફાગુ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા; ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. જૈહાપ્રોસ્ટા. [ર.ર.દ.]