zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવર્ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લબ્ધિવર્ધન [ ] : જૈન. વિવિધ રાગબદ્ધ ‘નેમિનાથના બારમાસા સવૈયા’ (અંશત: મુ.)ના કર્તા.

કૃતિ : જૈનયુગ, મહા-ફાગણ ૧૯૮૪-‘પ્રાચીન જૈન કવિઓના વસંતવર્ણન’, મોહનલાલ દ. દેશાઈ. [ર.ર.દ.]