ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાભ


લાભ : આ નામે ૧૩ કડીનું ‘ચોત્રીસ-અતિશય-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.) એ કૃતિ મળે છે તેના કર્તા કયા લાભ-છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]