Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાલજી-૨
Language
Watch
View source
લાલજી-૨
[ ] : પિતા કરસનજી. અવટંકે વ્યાસ. ૫૮ કડીની ‘રામનાથનો ગરબો’ (મુ.) કૃતિના કર્તા.
કૃતિ : નવરાત્રીમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવને, ઈ.૧૮૭૬.
[શ્ર.ત્રિ.]
←
લાલજી-૧
લાલદાસ
→