ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વંકુ


વંકુ [ ] : રામેરી રાગમાં લખેલાં બોધક પદોના કર્તા.

સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છગનલાલ વિ. રાવળ
[કી.જો.]