Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છરાજ-૩
Language
Watch
View source
વચ્છરાજ-૩
[ઈ.૧૬૮૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. ‘સુબાહુ-ચોઢાળિયું’ (ર.ઈ.૧૬૮૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨).
[ગી.મુ.]
←
વચ્છરાજ-૨_વત્સરાજ_ગણિ
‘વચ્છરાજ-રાસ’
→