ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યદાન સૂરીશ્વર શિષ્ય


વિજ્યદાન(સૂરીશ્વર)શિષ્ય [ ] : જૈન સાધુ. ૫ કડીની ‘હીરવિજ્યસૂરિ-સઝાય’(મુ.)ના કર્તા.

કૃતિ : ઐસમાલા : ૧.
[કી.જો.]