ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યપ્રભ સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યપ્રભ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬૪૯માં હયાત] : જૈન સાધુ. ૧૬ કડીના ‘ઋષભજિન-સ્તવન’ (ર.ઈ.૧૬૪૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]