ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યબુદ્ધ મુનિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યબુદ્ધ(મુનિ) [ ] : જૈન સાધુ. ૧૪ કડીની ‘ઉત્તમમનોરથ-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨. [શ્ર.ત્રિ.]