ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યભદ્ર-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિજ્યભદ્ર-૧ [ઈ.૧૩૫૫માં હયાત] : ‘હંસરાજ-વચ્છરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૩૫૫) તથા ‘શીલ-રાસ/શીલ વિશે’ (ર.ઈ.૧૩૫૫) એ કૃતઓના કર્તા. સંદર્ભ : ૧. આકવિઓ : ૧;  ૨. જૈગૂકવિઓ : ૧. [શ્ર.ત્રિ.]