ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યસોમ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


વિજ્યસોમ [ ] : જૈન. ૧૨ કડીની ‘જીવકાયા-સઝાય’ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.
[શ્ર.ત્રિ.]