ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકમલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાકમલ [ઈ.૧૬૧૩ સુધીમાં] : જૈન. ‘ભગવતી-ગીતા’ (લે.ઈ.૧૬૧૩ પહેલાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]