zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાલક્ષ્મી ગણિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિદ્યાલક્ષ્મી(ગણિ) [ ] : જૈન સાધુ. ૨૪૫ કડીના ‘ઋષભદેવધવલ-વિવાહલો’ (લે.સં. ૧૭મું શતક અનુ.)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]