ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયધીર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિનયધીર [ ] : જૈન સાધુ. ૨૩ કડીની ‘નેમનાથ-ભાસ’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]