ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલચારિત્ર


વિમલચારિત્ર : તપગચ્છના જૈન સાધુ. ૫ કડીના ‘પાર્શ્વજિનસ્તવન’ના કર્તા. આ કર્તા કયા વિમલચારિત્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : મુપુગૂહસીચી.
[કી.જો.]