ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલ વાચક-શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિમલ(વાચક)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૧૨ કડીના ‘(નાડુલાઇમંડન) નેમિનાથ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]