ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલહર્ષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિમલહર્ષ : આ નામે ૫ કડીનું ‘સીમંધરજિન-ગીત’ (લે. ઈ.૧૫૩૮) અને ‘શત્રુંજય-સ્તવન’ (લે.ઈ.૧૮મી સદી) મળે છે. તેમના કર્તા કયા વિમલહર્ષ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાહસૂચી : ૨. [કી.જો.]