ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિવેકહંસ ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિવેકહંસ(ઉપાધ્યાય) [ઈ.૧૫૫૪ સુધીમાં] : ‘ઉપાસક દશાંગ-બાલાવ બોધ’ (લે.ઈ.૧૫૫૪)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]