Share
Home
Random
એકત્ર ગ્રંથાલય
Log in
Settings
About Ekatra Foundation
Disclaimers
Ekatra Foundation
Search
ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીરવિજય-૧
Language
Watch
View source
વીરવિજય-૧
[ઈ.૧૫૯૭માં હયાત]: ખરતરગચ્છના જૈન સાધુ. ‘સત્તરભેદીપૂજા-સ્તવન’ (ર.ઈ.૧૫૯૭)ના કર્તા.
સંદર્ભ: જૈગૂકવિઓ: ૩(૧).
[ર.ર.દ.]
←
વીરવિજ્ય
વીરવિજ્ય-૨
→