zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વીર મુનિ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વીર(મુનિ)-૧ [ઈ.૧૭૫૬માં હયાત] : સવૈયાની દેશીમાં રચાયેલા ૩૭ કડીના ‘રાજિમતી-નેમિનાથ-બારમાસા’ (ર.ઈ.૧૭૫૬/સં. ૧૮૧૨, વૈશાખ સુદ-, ગુરુવાર; મુ.)ના કર્તા. કારતકથી આરંભી આસો માસ સુધીના ૧૨ માસમાં રાજિમતીના વિરહને કવિએ ગાયો છે.

કવિ : પ્રામબાસંગ્રહ : ૧ (+સં.).

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]