ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વેલુજીવીરામ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વેલુજીવીરામ [ ] : મેસવાણિયા સાધુ. ભજનાન્દ ઉર્ફે અમરદાસજીના શિષ્ય. તેમણે ‘વેલુજીવી ભજનાન્દની ચેલી’ એ નામછાપથી ઘણાં ભજન ને ધોળની રચના કરી છે. સંદર્ભ : ૧. સત્પુરુષચરિત્રપ્રકાશ, પંડિત મયારામ વેદાન્તતીર્થ, સં. ૧૯૮૯;  ૨. ગૂહાયાદી.[કી.જો.]