શાંતસૌભાગ્ય [ઈ.૧૭૩૧માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. રાજસાગરસૂરિની પરંપરામાં પ્રેમસૌભાગ્યના શિષ્ય. ‘અગડદત્તઋષિની ચોપાઈ’ (ર.ઈ.૧૭૩૧)ના કર્તા.