ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શીલવિજ્ય


શીલવિજ્ય : આ નામે ૧૧ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે. તેના કર્તા કયા શીલવિજ્ય છે તે નિશ્ચિત થતું નથી.

સંદર્ભ : લીંહસૂચી.
[કી.જો.]