< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
શ્રીધર : આ નામે ‘અરનારી’ નામક કૃતિ મળે છે તે કયા શ્રીધરની છે તે સ્પષ્ટપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]